# Gujarati translation of Drupal core (6.22)
# Copyright (c) 2011 by the Gujarati translation team
#
msgid ""
msgstr ""
"Project-Id-Version: Drupal core (6.22)\n"
"POT-Creation-Date: 2011-05-31 12:05+0000\n"
"PO-Revision-Date: YYYY-mm-DD HH:MM+ZZZZ\n"
"Language-Team: Gujarati\n"
"MIME-Version: 1.0\n"
"Content-Type: text/plain; charset=utf-8\n"
"Content-Transfer-Encoding: 8bit\n"
"Plural-Forms: nplurals=2; plural=(n!=1);\n"
msgid "Username"
msgstr "ઉપભોક્તા"
msgid "Disabled"
msgstr "નિષ્ક્રિય"
msgid "Enabled"
msgstr "સક્રિય"
msgid "Advanced options"
msgstr "ઉચ્ચતર વિકલ્પો"
msgid "Database type"
msgstr "સંગ્રહ સ્થાન નો પ્રકાર"
msgid "Error"
msgstr "ભુલ"
msgid "Site name"
msgstr "સાઈટ ની ઓળખ"
msgid "Up to date"
msgstr "અધતિત"
msgid "E-mail address"
msgstr ""
"ઈન્ટરનેટ પત્ર વ્યવહારનું "
"સરનામું"
msgid "Server settings"
msgstr "સર્વર ની ગોઠણીઓ"
msgid "Table prefix"
msgstr "સારણી પૂર્વાગ"
msgid "Database username"
msgstr "સંગ્રહ સ્થાન ઉપભોક્તા"
msgid "Database password"
msgstr "સંગ્રહ સ્થાન ગુપ્ત શબ્દ"
msgid "Database name"
msgstr "સંગ્રહ સ્થાન નુ નામ"
msgid "Site information"
msgstr "સાઈટ વિશે ની માહિતી"
msgid "Finished"
msgstr "પૂર્ણ થયું"
msgid "Default time zone"
msgstr "પૂર્વ યોજીત સમય ક્ષેત્ર"
msgid "Database host"
msgstr "સંગ્રહ સ્થાન યજમાન"
msgid "Database port"
msgstr "સંગ્રહ સ્થાન પોર્ટ"
msgid "Save and continue"
msgstr "સંગ્રહો અને આગળ વધો"
msgid ""
"These options are only necessary for some sites. If you're not sure "
"what you should enter here, leave the default settings or check with "
"your hosting provider."
msgstr ""
"આ વિકલ્પો થોડી સાઈટ્સ માટે "
"જ જરૂરી છે. અહિં શું માહિતી "
"આપવી એ વિશે જો તમને ખાતરી ન "
"હોય તો તમે સર્વ સામાન્ય "
"ગોઠવણો રાખો અથવા તમારા "
"હોસ્ટિંગ સેવા પ્રદાતા ને "
"પૂછો."
msgid "If your database is located on a different server, change this."
msgstr ""
"જો તમારુ સંગ્રહ સ્થાન બીજા "
"કોઈ સર્વર પર હોઈ, તો આને "
"બદલો."
msgid ""
"If your database server is listening to a non-standard port, enter its "
"number."
msgstr ""
"જો તમારું સંગ્રહ સ્થાન "
"સર્વર કોઈ અન્ય પોર્ટ પર "
"કામ કરતુ હોય તો નો ક્રમાંક "
"જણાવો."
msgid "Database port must be a number."
msgstr ""
"સંગ્રહ સ્થાન પોર્ટ એ "
"પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ"
msgid "Currently using !item !version"
msgstr ""
"તમે અત્યારે !item !version નો ઉપયોગ "
"કરી રહ્યા છો."
msgid "Basic options"
msgstr "પ્રથમિક વિક્લ્પો"
msgid "(@language)"
msgstr "(@language)"
msgid "Requirements problem"
msgstr "જરૂરિયતો અપૂર્ણ"
msgid "Database configuration"
msgstr "સંગ્રહ સ્થાન સમાયોજક"
msgid ""
"Your web server does not appear to support any common database types. "
"Check with your hosting provider to see if they offer any databases "
"that Drupal supports."
msgstr ""
"તમારુ વેબ સર્વર કોઈ પણ "
"સર્વસામાન્ય પ્રકારના "
"સંગ્રહ સ્થાનો ને આધાર આપતુ "
"નથી. તમારા હોસ્ટિગ સેવા "
"પ્રદાતા નો સંપર્ક કરી ને "
"જાણો કે તેઓ એવા કોઈ "
"પ્રકારના સંગ્રહ સ્થાનો ની "
"સેવા આપે છે કે જેને દ્રુપલ આધાર આપે "
"છે."
msgid "To set up your @drupal database, enter the following information."
msgstr ""
"તમારા દ્રુપલ સંગ્રહ સ્થાન "
"નો ઉપયોગ કરવા માટે નીચે "
"પૂરતી માહિતી આપો."
msgid "The type of database your @drupal data will be stored in."
msgstr ""
"સંગ્રહ સ્થાન નો પ્રકાર કે "
"જેમા તમારી દ્રુપલ માહિતી "
"નો સંચય થશે."
msgid ""
"The name of the database your @drupal data will be stored in. It must "
"exist on your server before @drupal can be installed."
msgstr ""
"સંગ્રહ સ્થાન નુ નામ કે "
"જેમા તમારી દ્રુપલ માહિતી "
"નો સંચય થશે. દ્રુપલ "
"સ્થાપિત કરવા માટે આ સંગ્રહ "
"સ્થાન પહેલેથી જ સર્વર પર "
"બનેલુ હોવુ જોઈએ."
msgid ""
"The name of the %db_type database your @drupal data will be stored in. "
"It must exist on your server before @drupal can be installed."
msgstr ""
"%db_type સંગ્રહ સ્થાન નુ નામ કે "
"જેમા તમારી દ્રુપલ માહિતી "
"નો સંચય થશે. દ્રુપલ "
"સ્થાપિત કરવા માટે આ સંગ્રહ "
"સ્થાન પહેલેથી જ સર્વર પર "
"બનેલુ હોવુ જોઈએ."
msgid ""
"If more than one application will be sharing this database, enter a "
"table prefix such as %prefix for your @drupal site here."
msgstr ""
"જો એક કરતા વધારે પ્રણાલીઓ "
"એક જ સંગ્રહ સ્થાન નો ઉપયોગ "
"કરતી હોય, તો તમારે તમારી @drupal "
"સાઈટ માટે અહિં કોઈ સારણી "
"પૂર્વાગ જેમ કે %prefix નો ઉપયોગ "
"કરવો પડશે."
msgid "Select an installation profile"
msgstr ""
"કોઈ એક સ્થાપન પ્રકાર પસંદ "
"કરો"
msgid "Choose language"
msgstr "તમારી ભાષા પસંદ કરો"
msgid "How should the installation continue?"
msgstr ""
"સ્થાપન કેવી રીતે ચાલુ "
"રાખવુ?"
msgid "Continue installation in English"
msgstr ""
"અંગ્રેજી ભાષા માં સ્થાપન "
"ચાલુ રાખો"
msgid "Return to choose a language"
msgstr ""
"ભાષા પસંદ કરવા માટે પાછા "
"ફરો"
msgid "Install Drupal in English"
msgstr ""
"અંગ્રેજી ભાષા માં દ્રુપલ "
"નું સ્થાપન કરો"
msgid "Learn how to install Drupal in other languages"
msgstr ""
"બીજી ભાષાઓ માં દ્રુપલ નું "
"સ્થાપન કેવી રીતે કરવું તે "
"શીખો"
msgid "(built-in)"
msgstr "(પૂર્વ સ્થાપિત)"
msgid "Select language"
msgstr "ભાષા પસંદ કરો"
msgid "Drupal already installed"
msgstr ""
"દ્રુપલ પહેલેથી જ સ્થાપિત "
"છે"
msgid "Installing @drupal"
msgstr "@drupal નું સ્થાપન થઈ રહ્યું છે"
msgid "The installation has encountered an error."
msgstr ""
"આ સ્થાપન દરમિયાન કોઈ સમસ્ય "
"ઉદ્ભવી છે."
msgid "Your server has been successfully tested to support this feature."
msgstr ""
"આ સેવા માટે તમારા સર્વરની "
"ચકાસણી સફળ થઈ છે"
msgid "Testing clean URLs..."
msgstr ""
"સુરેખ URLs માટે ચકસી રહ્યું "
"છે"
msgid "@drupal installation complete"
msgstr "@drupal નું સ્થાપન પૂર્ણ થયું"
msgid "You may now visit your new site."
msgstr ""
"હવે તમે તમારી નવી "
"સાઈટ ની મુલાકાત લઈ શકો છો."
msgid "Installed %module module."
msgstr ""
"%module મોડ્યુલ સ્થાપિત કરવામા "
"આવ્યુ."
msgid "Verify requirements"
msgstr "જરૂરિયતો ચકાસો"
msgid "Set up database"
msgstr ""
"સંગ્રહ સ્થાન બનાવો અને "
"ગોઠવો"
msgid "Set up translations"
msgstr "ભાષાંતર ગોઠવો"
msgid "Install site"
msgstr "સાઈટની સ્થાપના કરો"
msgid "Finish translations"
msgstr ""
"બાકી રહેલ ભાષાંતર પૂર્ણ "
"કરો"
msgid "Site e-mail address"
msgstr ""
"સાઈટ નું ઈન્ટરનેટ પત્ર "
"વ્યવહારનું સરનામું"
msgid "Administrator account"
msgstr "વ્યવસ્થાપક ખાતુ"
msgid "Update notifications"
msgstr "અદ્યતનો ની ઘોષણાઓ"
msgid "Check for updates automatically"
msgstr "અદ્યતનો માટે આપમેળે ચકાસો"